ઘરના ને બહારના વચ્ચેનો ફરક

“તમે તો ભાઈ ભગવાનના માણસ હો!”  આવું કોઈ આપણને કહે તો આપણે તો ખુબ જ રાજી થઈ છીએ અને ઘણાખરા ભાગે આવું આપણને બહારના લોકો પાસેથી સંભાળવા મળે છે.  આપણે ઇચ્છીએ છીએ કે લોકો આપણને પસંદ કરે, આપણા માટે ઉપર જેવા સારા સારા વાક્યો કહે અને તેથી જ we put our best foot forward in front of outside people.

મારા મનમાં હવે એક પ્રશ્ન ઉભો થાય છે, કે જો આપણે ઈચ્છીએ કે બધા આપણને પસંદ કરે તો આ ઈચ્છામાં શું આપણા ઘરના લોકો શામેલ નથી હોતા?  આપણે  ઘરે પહોંચીએ કે તરત જ આપણા ચેહરા ઉપરથી “ખુશી”નો મુખોટો ઉતરી જાય છે. જે વ્યકતી બહાર ખુશાલ અને હસમુખ હોઈ છે તે ઘરે આવીને ચીડિયા બની જાય છે અને આવા લોકો પોતાનું “ખુશી”નો મુખોટો ઉતારતી વખતે એવું વિચારે છે કે “ઘરના તો મને ઓળખે છે”; “If I can’t be myself at home then where else will I be myself?” આવું શું કામ થાય છે? જ્યાં નવા સંબંધ હોઈ છે ત્યાં આપણે કેટલું જતન કરીએ છીએ પણ બીજી બાજુ સંબંધ જેટલા જુના હોય ચીડ-ચીડાત એટલી વધારે હોઈ છે.  અને આ ભૂલ કોઈ એક વ્યક્તિની નઈ પણ સંબંધ બગાડનાર બંનેની હોય છે.

The point is that, you can ofcourse be yourself at home but that should not come at the cost of hurting or being rude to your family members. I am not asking you to be someone you are not but make an equal effort (given that they’re your own family you should infact be making more efforts) to make them like you and not hurt them.

મારા મતે, જો બંને વ્યક્તિ ઘરમાં પણ બહાર જેવું જ સારું વર્તન કરવાનો પ્રયન્ત કરે તો સંબંધો ક્યારેય કડવા  ન થાય.  Infact, ઘરના લોકો એક બીજાને compliments આપે તો તે કોઈ બહારની વ્યક્તિએ આપેલ compliments કરતા વધારે genuine હોય.

Ofcourse, it is easier said than done. હૂં આજે આ લખું છું ત્યારે હૂં પણ આ સમસ્યા સાથે ઉલ્જ્હેલી છું. હૂં ઈચ્છું છું કે હૂં મારા family members ને ખુશ રાખું, દુખ ના પહોચાડું અને at the same time આ બધું કરું not at the cost of my happiness. Still searching for an optimal solution. Any thoughts?

Advertisements

2 Comments

  1. On the other hand it is not always our fault. Sometimes we become like that because we do not get appreciation from our own family members. They think whatever we are doing it is our responsibilities and they do appreciate our efforts. Thus we look outside for appreciation.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s