કોણે કહ્યું કે હૂં ખર્ચાળ છું!

miser1

મારી પાસે 100 dresses હતા અને એટલે જ મેં 101 મો dress લેતા પેહલા વિચાર કર્યો અને ના ખરીદ્યો,
કોણે કહ્યું કે હૂં ખર્ચાળ છું

મારી પાસે દુનિયાને આંજી દે એવું સ્મિત હતું, પણ મેં તેણે આમ લોકો અને નાના બાળકો પર ના ખરચ્યું
કોણે કહ્યું કે હૂં ખર્ચાળ છું

મારી પાસે ખુબ જ સમય હતો વેડફવા માટે (જ મેં વેડફ્યો પણ ખરા તવ સામે) પણ મેં તે સમય કોઈ સારા કામ પર ના ખરચ્યો
કોણે કહ્યું કે હૂં ખર્ચાળ છું

મારી પાસે અઢળક પ્રેમ હતો વરસવા માટે, પણ મેં સ્વાર્થી બની જાત સિવાય બીજા કોઈ પર તે પ્રેમ ખરચ્યો નહિ
કોણે કહ્યું કે હૂં ખર્ચાળ છું

Advertisements